Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્કિડ એક્ઝોટિકા સોસાયટીમાં નવરાત્રીની નવમી રાતની ઉજવણી, સભ્યોએ અંતિમ ભોજન લીધા બાદ ગરબા માટે પૂરી તૈયારી કરી

    1 day ago

    ઓર્કિડ એક્ઝોટિકા સોસાયટીમાં રૂમ ઝૂમ નવરાત્રીની નવમી અને અંતિમ રાતની ઉજવણી કરવામાં આવી. સભ્યોએ અંતિમ ભોજન લીધા બાદ ગરબા માટે પૂરી તૈયારી સાથે ભાગ લીધો. આયોજકો દ્વારા આજે ખાસ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં પૂરી, શાક, પુલાવ, પાપડ અને છાશનો સમાવેશ થતો હતો. દશેરાની રજાના કારણે સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો. સોસાયટીના બે સભ્યોએ આ નિમિત્તે ફાફડા-જલેબીની મિજબાની માટે આમંત્રણ આપ્યું હતું. ગરબા દરમિયાન ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો હતો. આજે મોટાભાગના સભ્યો જાંબલી રંગના પોશાકમાં જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રી 2026 ની નવલી રાતે માતાજીને વિદાય, પામ ગ્લોરી, સોલામાં ભક્તો ગરબે ઘૂમ્યા, વહેલા પધારવા પ્રાર્થના
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદની નવયુગ કોલોનીમાં અષ્ટમી નવરાત્રી મહોત્સવ ઉજવાયો, ભૂલાભાઈ પાર્કમાં ભક્તોએ ધામધૂમથી કરી ઉજવણી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment