Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસાલામામી કહે છે:ફ્યુઝન ફૂડના ગોલ્ડન રુલ્સ

    7 hours ago

    1 ફ્યુઝન ફૂડના ફંડા! બે વાનગીઓ ભેગી કરો, પણ બંનેનો મૂળ સ્વાદ જાળવો. નવીન પ્રયોગ કરતી વખતે મસાલાનું પ્રમાણ સંતુલિત રાખો. દેખાવ, સ્વાદ અને ટેક્સચર-ત્રણેયનું કોમ્બિનેશન જ ફ્યુઝનની ખરી મજા છે. 2. સ્માર્ટ ફ્યુઝન ટિપ્સ દેશી વાનગીને વિદેશી ટ્વિસ્ટ આપતાં સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરો. એકસાથે ઘણા ફ્લેવર્સ ઉમેરવાને બદલે એક મુખ્ય ફ્લેવર પસંદ કરો. નવી વાનગી બનાવતાં પહેલાં થોડા પ્રમાણમાં પ્રયોગ કરો. 3. ફ્યુઝનનો મંત્ર સ્વાદમાં નવીનતા લાવો. સામગ્રીનું અનોખું કોમ્બિનેશન અજમાવો. વાનગી સરળ, સ્વાદિષ્ટ અને આકર્ષક રાખો.
    Click here to Read More
    Previous Article
    20 अक्टूबर का पंचांग: आज विजयादशमी, सुबह 11:48 से दोपहर 12:34 बजे तक अभिजीत मुहूर्त, जानें राहुकाल का समय
    Next Article
    રસથાળ:ફ્યુઝન ફૂડની ધમાલ! બે અલગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment