Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં દુર્ગાષ્ટમીએ શ્રી ગૌરી માતા મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો:દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનકુમાર વ્યાસ યજમાન બન્યા; ગામમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ

    8 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગૌરી માતાના મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો. દૂર દૂરથી ભક્તો દર્શન અને પૂજા માટે આવ્યા હતા. યજ્ઞમાં શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનકુમાર વ્યાસ અને તેમના પત્ની કાજલબેન વ્યાસ યજમાન બન્યા. જીગ્નેશભાઈ દવે, મહેશભાઈ દવે, ભરતભાઈ દવે, મહેન્દ્રભાઈ વ્યાસ, અજીતભાઈ દવે સહિતના પંડિતોએ યજ્ઞ વિધિ કરાવી. આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ, ટ્રસ્ટી મૂળશંકર વ્યાસ, કાનજીભાઈ પટેલ, મંત્રી સુરેશભાઈ વ્યાસ સહિત અગ્રણીઓ અને દર્શનાર્થીઓએ લાભ લીધો. સંસ્થાના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી. ચંદ્રુમાણા ગામે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ. મુખ્ય ચોક, ઠાકોર વાસ અને રોહિત વાસ સહિતના સ્થળોએ માતાજીની માંડવી સ્થાપી ગરબાની રમઝટ જામી. પુત્ર જન્મના ગરબા પણ ગૌરી માતા મંદિરે વળાવવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાં ગંદકી પકડી:ગાંડુભાઈ મીઠાઈમાં જાળાં અને વિપુલ સ્વીટ્સમાં માખીઓ મળી, ખરાબ તેલનો નાશ
    Next Article
    School Assembly News Headlines (October 20): Top National, International, Sports News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment