Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં નવરાત્રીની અષ્ટમીએ મહાઆરતી કરાઈ, સફેદ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા લોકો, રાજ પંડિતે મનોરંજન કરાવ્યું; સ્પોન્સર્સનું સન્માન

    23 hours ago

    વસ્ત્રાપુર વિસ્તારની કાસા વ્યોમા સોસાયટીમાં નવરાત્રીની અષ્ટમી તિથિએ માં અંબેની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાનાથી લઈને મોટા સુધીના સૌ લોકો સફેદ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. કલાકાર રાજ પંડિતની ટીમે પોતાના સંગીતથી લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. સોસાયટીના ચેરમેન અને કમિટીના સભ્યોએ વિશેષ આરતી ઉતારી હતી. કાર્યક્રમના દરેક સ્પોન્સરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાશીમાં ઓવરબ્રિજ પર સેલ્ફી લઈ રહેલા 4 મિત્રોના મોત:પુરપાટ ઝડપે ટ્રકે કચડી નાખ્યા, અડધી સ્કોર્પિયો કપાઈ ગઈ; વિંધ્યાચલથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
    Next Article
    ગોધરા પોલીસ ગરબામાં વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યા માતાજીના દર્શન:જિલ્લા પોલીસવડા ડો. હરેશ દુધાતે ભેટ આપી સ્વાગત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment