Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રંગતાળી નવરાત્રીમાં આઠમના નોરતે ફાગણિયો ગરબો અને આતશબાજી આકર્ષણ બન્યા:દેશભક્તિની થીમ, ફૂલોની વર્ષા અને મહાઆરતી સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકણોલ પાસે આવેલા કળશ પાર્ટી પ્લોટમાં રંગતાળી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. આઠમના નોરતે ફાગણિયો ગરબો, આતશબાજી અને ફૂલોની વર્ષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની પૂજા કરી.આઠમની નવરાતે ખાસ શહેરાવાલે સાઈ હાજર રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. આઠમના નોરતે ખેલૈયાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. આયોજકોએ દેશભક્તિની થીમ પર ખાસ વ્યવસ્થા કરી હતી. આતશબાજીથી પાર્ટી પ્લોટ રોશન થયો હતો, જ્યારે ખેલૈયાઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મહાઆરતી પણ યોજાઈ હતી, જેમાં ભક્તોએ ભાગ લીધો અને માતાજીના આશીર્વાદ લીધા.
    Click here to Read More
    Previous Article
    એમ્બ્રોઈડરી કામદારોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ:મજૂર નેતા શાન ખાનનું એલાન,'ટૂંક સમયમાં વિશાળ કાર્યક્રમ, માંગવાથી અધિકાર નહીં મળે તો છીનવી લઈશું'
    Next Article
    જામનગરમાં અંબાણી પરિવારની ગરબા રમઝટ:રિલાયન્સ ગ્રીન્સ ખાતે અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબા રમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment