Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે નવમું નોરતું:શિવજીને સિદ્ધિઓ આપનારા મા સિદ્ધિદાત્રીની કરો પૂજા; જાણો અર્ધનારીશ્વરની કથા

    1 day ago

    આજે (સોમવાર, 19 ઑક્ટોબર) નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરો. માનવામાં આવે છે કે, સિદ્ધિદાત્રી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને સિદ્ધિદાત્રીએ જ તમામ સિદ્ધિઓ આપી હતી. દેવી લાલ વસ્ત્રો ધારણ કરે છે, તેથી તેમની પૂજામાં લાલ કપડાં પહેરવા જોઈએ. સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દેવીની પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લો. દેવીને ખીર-પૂરી, શીરો, ચણા અને મોસમી ફળોનો ભોગ ધરાવવો જોઈએ. પૂજા પછી આખો દિવસ વ્રત રાખો. દેવીના મંત્રોનો જાપ કરો. આજે નાની કન્યાઓનું પણ પૂજન કરવું જોઈએ અને તેમને ભોજન કરાવ્યા પછી દક્ષિણા પણ આપવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વર્ધમાન નગર ટેનામેન્ટમાં 48 વર્ષથી શેરી ગરબાની ઉજવણી, આસ્થા અને સંસ્કૃતિનો સંગમ, સોસાયટીના સભ્યોની એકતાનું પ્રતીક
    Next Article
    વડોદરામાં વણઝારા સમાજની નવરાત્રિમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા:માતાએ આક્રંદ સાથે કહ્યું-'મારા રાજા બાબુ, તું પાછો આવી જા, તારા વિના તારી મમ્મી સુની છે'

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment