Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વલસાડની સરદાર હાઈટ્સમાં આસો સુદ આઠમની ઉજવણી, રહીશો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માતાજીની ભક્તિમાં લીન થયા

    1 day ago

    પવિત્ર નવરાત્રિ મહોત્સવ અંતર્ગત વલસાડની સરદાર હાઈટ્સ સોસાયટીમાં આસો સુદ આઠમ (દુર્ગા અષ્ટમી)ના દિવસે ગરબાની ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના રહીશો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી અને પૂજા સાથે થઈ હતી. રોશની અને ડેકોરેશનથી શણગારેલા ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ તાળીઓના તાલે ગરબે ઘૂમવાનું શરૂ કર્યું. પ્રાચીન અને અર્વાચીન ગરબાના સૂર પર નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. યુવાનો ખાસ કરીને ચણિયા-ચોળી અને કેડિયું પહેરીને મોડી રાત સુધી ગરબા રમ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં આઠમાં નોરતે ગરબે રમ્યા, શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપના આયોજનમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં ઝૂમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વર્ધમાનનગરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન, આરતી, ગરબા, બાળકોને ગીફ્ટ, ત્રણ તાલી, રાસ અને ટીબલીનો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment