Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે દશેરાથી જુઓ નવી સિરીઝ ‘રાવણ’:મહાજ્ઞાની અને શિવભક્ત રાવણે કેવી રીતે અહંકારથી પોતાનો અંત નોતર્યો? દરરોજ જુઓ નવા રોમાંચક એપિસોડ્સ

    10 hours ago

    દેવોના દેવ મહાદેવને ટક્કર આપનાર, પોતાના ગુમાવેલા સામ્રાજ્યને પાછું જીતવા માટે લોહિયાળ જંગ ખેલનાર, અને સતી સીતાનું અપહરણ કરીને પોતાના અંતને નોતરનારા અહંકારી રાવણની અજાણી મહાગાથા દિવ્ય ભાસ્કર એપ પર શરૂ થઈ રહી છે. આવતીકાલે દશેરાથી દરરોજ જુઓ નવી વીડિયો સિરીઝ ‘રાવણ’. સિરીઝના દરરોજ બે દિલધડક એપિસોડ્સ રજૂ થશે, જેમાં અફલાતૂન AI વિઝ્યુઅલ્સથી દેવો અને દૈત્યો વચ્ચેના મહાયુદ્ધથી લઈને રાવણના વધ સુધીની રોમાંચક ગાથા જોવા મળશે. આ વિશેષ માઇક્રો-ડ્રામા સિરીઝમાં ‘રામાયણ’ના એક મહત્ત્વપૂર્ણ પાત્ર રાવણના જીવનની કથા તેના જન્મ પહેલાંના સમયથી માંડીને તેના અંત સુધી રજૂ કરવામાં આવશે. આ સિરીઝમાં પૌરાણિક કથાને રોમાંચક અંદાજમાં માણવાની તક મળશે. તો ચૂકશો નહીં, દિવ્ય ભાસ્કર એપ પર નવી સિરીઝ ‘રાવણ’.
    Click here to Read More
    Previous Article
    સંબંધો આપણને તોડે છે તો બનાવે પણ છે:અરુંધતિ રોયે આ સંસ્મરણમાં પોતાના જીવનના સૌથી ખાનગી પાસાં ખોલ્યાં છે
    Next Article
    દંતેશ્વરી, બસ્તરની લોકશક્તિનું રૂપ:બ્રાહ્મણ નહીં, ધાકડ સમાજના પૂજારી કરે છે પૂજા; દશેરાએ આદિવાસીઓ જંગલમાં છુપાવે છે દેવીનો રથ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment