Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી:માથે બેડાં લઈને તાલબદ્ધ ગરબે ઘૂમતી મહિલાઓએ સર્જ્યો ભક્તિમય માહોલ

    1 day ago

    સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. ગામના અંબાજી ચોકમાં વર્ષો જૂની ગરબીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નવરાત્રીના સાતમા નોરતે ગામની મહિલાઓએ માથે બેડાં લઈને તાલબદ્ધ ગરબે ઘૂમી હતી. આ પરંપરાગત ગરબીમાં મહિલાઓની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો. માથે બેડાં લઈને ગરબે ઘૂમતી મહિલાઓએ ભક્તિમય માહોલ બનાવ્યો. આધુનિક યુગમાં પણ ગામની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહી છે. અંબાજી ચોકની આ ગરબી ગામની સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલનપુર શહેરમાં મહેશ્વરી સમાજે નવરાત્રિનું આયોજન કર્યું, બનાસકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી:પત્ની પ્રીતિ અદાણી સાથે ધરમપુર આશ્રમમાં આશીર્વાદ લીધા, સેવાકીય કાર્યો નિહાળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment