Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદર્શ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી ઉત્સવ ઉજવાયો:વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમ્યા, વિજેતાઓને ઇનામ અપાયા

    10 hours ago

    શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી ઉત્સવનું આયોજન થયું. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સાયન્સ, DLSS, બી.એડ્., બીસીએ, બીએસસી, એમએસડબલ્યુ, એમએસસી આઈટી અને પીટીસી વિભાગના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબામાં જોડાયા હતા. સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એક તાળી અને ત્રણ તાળી રાસ લીધા હતા. દરેક વિભાગમાંથી વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવ્યા હતા. રાસ ગરબામાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપી ઇનામ અપાયા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને જલેબી અને ફાફડી ખવડાવવામાં આવી. આ પ્રસંગે તમામ ટ્રસ્ટીઓ, વિભાગના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બંગલાના પહેલા માળે ACમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ:વૃદ્ધા સહિત 5 સભ્યોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે 2 લાખ રોકડા સલામત બહાર કાઢ્યા
    Next Article
    10-Day Police Custody For 7 Accused In Kolkata Durga Puja Pandal Stampede

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment