Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રુદ્રાક્ષ હોમ સોસાયટીમાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ:વિજેતાઓને ઇનામો અપાયા, દાતાઓના સહયોગથી બાળકોને પ્રોત્સાહિત કરાયા

    9 hours ago

    પાટણ શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી રુદ્રાક્ષ હોમ સોસાયટીમાં વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને દાતાઓના સહયોગથી ઇનામો અપાયા હતા. આ કાર્યક્રમનું આયોજન ચિરાગ પટેલ દ્વારા કરાયું હતું. સ્પર્ધામાં બાળકો અને સ્થાનિકોએ અલગ-અલગ વેશભૂષા પહેરીને ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિજેતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સહભાગીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા. ચિરાગ પટેલ અને ચિરાગ વૈષ્ણવ દાતા તરીકે રહ્યા હતા. તેમના આર્થિક અને સામાજિક સહયોગથી તમામ સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા. સ્થાનિક રહીશોની હાજરીમાં આ કાર્યક્રમ પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    ધર્માન્તરણ, લવ જેહાદ, કુસંસ્કારોના પૂતળાનું દહન થશે:રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે, બહેનોનું શસ્ત્ર પ્રદર્શન નિહાળવા મળશે
    Next Article
    પડાણા ક્લસ્ટરમાં માતા-સંતાનનો સંયુક્ત રાસોત્સવ:નિપુણ ગુજરાત અંતર્ગત અનોખી પહેલ, વર્ષાબેન માકડિયાની હાજરીથી ગૌરવ વધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment