Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાની જયભાનુ સોસાયટીમાં નવરાત્રિ ગરબા, નાના-મોટા સૌએ વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લીધો, બાળકોને ગિફ્ટ અપાઈ

    2 days ago

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઘાટલોડિયાની જયભાનુ સોસાયટીમાં નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું હતું. આજે સોસાયટીમાં વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નાના-મોટા સૌ સભ્યોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. સૌએ માતાજીની આરાધના કરી અને એકતામાં અનેકતાનો સંદેશ આપ્યો. બાળકોને ભેટનું વિતરણ કરાયું હતું અને નાસ્તો કરીને સૌ છૂટા પડ્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, શ્રી માધવ ગૌશાળાએ 34 વર્ષથી આયોજન કર્યું, સાતમા નોરતે મહાકાળીના દર્શન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રત્નસાગર હાઈટ્સમાં નવરાત્રીના સાતમે દિવસે વેશભૂષા સ્પર્ધા, વિવિધ પાત્રોના રૂપમાં સજ્જ થઈને સ્પર્ધકોએ જીત્યા દિલ, વિજેતાઓને મળ્યા આકર્ષક ઇનામો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment