Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીડીઓની લાલ આંખ:મોટી શેરડીમાં ગેરકાયદે માટી ખનન પ્રકરણમાં સરપંચ સસ્પેન્ડ

    1 day ago

    આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન પર થતા ગેરકાયદે માટી ખનન સામે જિલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરી છે. બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં ઇન્દિરા કોલોની સામે આવેલ બળિયાદેવ મહારાજની સરકારી જમીનમાંથી પંચાયતના ઠરાવ વગર માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ શકુંતલાબેન મકવાણાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સરકારી જમીન પર ગેરકાયદે ખનન કરતા માટી માફિયાઓ અને જવાબદાર તત્ત્વોમાં મોટો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મોટા ભાગના ગામોમાં સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે માટી ખનન થઇ રહ્યું છે. તેને અટકાવવામાં નહીં આવે તો પંચાયત પાસે ગૌચર કે ખરાબની જમીન નહીં રહે, જેથી તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તેમ જનતા ઇચ્છે છે.
    Click here to Read More
    Previous Article
    Oil Prices: 2027 में 80 डॉलर तक आ सकता है कच्चा तेल, क्या पेट्रोल-डीजल भी होंगे सस्ते?
    Next Article
    8 વર્ષની યાદગાર સફર તસવીરોના માધ્યમથી રજૂ કરાઈ‎:31 ઓક્ટોબરે એસઓયુ ખાતે ભવ્ય ઉજવણી, આ વર્ષે 25 હજાર લોકો રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment