Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિ-ચંદ્રના વિષયોગનું નિવારણ શું છે?:ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી જાણો સરળ ઉપાયો

    1 day ago

    શનિ અને ચંદ્રની યુતિથી જ્યોતિષશાસ્ત્રમાં રચાતા વિષયોગને સંવેદનશીલ યોગોમાંનો એક માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, આ યોગ માનસિક તણાવ, નકારાત્મક વિચારો અને ભાવનાત્મક અસ્થિરતા સાથે જોડવામાં આવે છે. પરંતુ આ વિષયોગથી ડરવાની જરૂર નથી. તેનું નિવારણ કેવી રીતે કરવું અને કયા ઉપાયો અપનાવવા, તે અંગે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગર આ વીડિયોમાં સરળ ભાષામાં વિગતવાર સમજાવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉપવાસનું સ્ટેપલ ફૂડ ‘મખાણા’:પ્રોટીન-ફાઇબરથી ભરપૂર, ખરીદતી વખતે 9 બાબતોનું ધ્યાન રાખો; જાણો 10 હેલ્થ બેનિફિટ્સ
    Next Article
    મલ્લિકાર્જુનની બાજુમાં બિરાજે છે ભ્રામરામ્બા:અસુરના વધ માટે લીધું ભમરાનું રૂપ, એક જ દિવસ મુખ પરથી હટે છે સોનાનું કવચ; પૂજારી સાડી પહેરીને કરે છે વિશેષ આરતી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment