Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા આગ લાગી:શટર બંધ હોવા છતાં ધુમાડા નીકળ્યા, ફાયર ટીમે લોક તોડી આગ બુઝાવી

    1 day ago

    મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક બંધ દુકાનમાં આગ લાગી હતી. દુકાનનું શટર બંધ હોવા છતાં અંદરથી ધુમાડા નીકળતા આસપાસના દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના દુકાનદારોએ તરત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દુકાનનું શટર બંધ હોવાથી ફાયર ટીમે લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘણા પ્રયાસો પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. જોકે, દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    ફરજમાં બેદરકારી બદલ ભાવનગરના 2 PSI સસ્પેન્ડ:NDPS કેસમાં બેદરકારી અને કામગીરીમાં ક્ષતિ બદલે SPની કડક કાર્યવાહી
    Next Article
    દિવાળીના ખર્ચા કાઢવા હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ:ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી રોકડ-ઓનલાઇન લૂંટ ચલાવનાર 2 રીઢા ગુનેગારો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment