Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં લક્ષ્મી-ગીરીરાજ સોસાયટીના નવરાત્રી મહોત્સવ:નીતિન પાંદરી, પૂજાબેન શાહ સહિતના કોર્પોરેટરોએ હાજરી આપી, રાસ-ગરબાનું આયોજન

    8 hours ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટી અને ગીરીરાજ સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ લક્ષ્મી સોસાયટીના કોમન પ્લોટમાં વર્ષોથી યોજાય છે. આ નવરાત્રી દરમિયાન વિસ્તારના કોર્પોરેટરોએ આયોજકોના આમંત્રણને માન આપી ખાસ હાજરી આપી હતી. જેમાં નીતિનભાઈ પાંદરી, પૂજાબેન શાહ સહિતના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. કોર્પોરેટરોએ જણાવ્યું કે, કોઈપણ જરૂરિયાત જણાય તો તેમને જાણ કરવી. આ મહોત્સવમાં ભાઈઓ અને બહેનો માટે રાસ-ગરબાનું સુંદર આયોજન કરાયું છે. આયોજકો દ્વારા દરરોજ અલગ અલગ નાસ્તાની પણ વ્યવસ્થા કરાય છે. છેલ્લા દિવસે સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. સોસાયટીના લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે માતાજીની પૂજા કરી ગરબાની શરૂઆત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ યુવાનો બેસી રહ્યા'ને દીપડો ગલૂડિયાને ઉઠાવી ગયો, CCTV:દીપડાને જોતા જ યુવકો ફફડી ઉઠ્યા, જૂનાગઢના ભવનાથનો બનાવ
    Next Article
    Gujarat Weather Update News | રાજયમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment