Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ પરંપરાગત શેરી ગરબામાં ઉત્સાહભેર લીધો ભાગ

    1 day ago

    અમદાવાદની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, કાંકરિયામાં નવરાત્રિ પર્વ નિમિત્તે પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી થઈ હતી, જેમાં મહેમાનો અને કર્મચારીઓ પણ જોડાયા હતા. ત્યારબાદ બાલમંદિરના નાના બાળકોએ ગરબાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં CGST દરોડા સમયે અધિકારીઓ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સની 400થી વધુ દુકાનો ધડાધડ બંધ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના કૃષ્ણમ સ્ટેટ્સમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો, નવરાત્રીના છઠ્ઠા નોરતે સોસાયટીના બાળકો અને સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment