Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર-પ્રાંતિજની શાળાઓમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી:વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ગરબે ઘૂમ્યા, શંભુ ભટ્ટ પણ જોડાયા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ. હિંમતનગરના મહેતાપુરામાં આવેલ ત્રિવેણી વિદ્યાલય અને પ્રાંતિજના નનાનપુરમાં પણ આયોજન થયું. હિંમતનગરના મહેતાપુરામાં ત્રિવેણી વિદ્યાલય પાસે મેદાનમાં અંબે માતાજીની આરતી કરાઈ. ત્યારબાદ ડીજેના તાલે ગરબા યોજાયા. આ મહોત્સવમાં ધોરણ 1 થી 8 ના 350 થી વધુ અને ધોરણ 9 થી 12 ના 300 વિદ્યાર્થીઓ જોડાયા. શિક્ષકો અને સંસ્થાના પરિજનો, જેમાં શંભુભાઈ ભટ્ટ પણ સામેલ હતા, તેમણે ગરબે ઘૂમ્યા. બીજી તરફ, પ્રાંતિજના નનાનપુર ગામની પ્રાથમિક શાળામાં પણ નવરાત્રી મહોત્સવ યોજાયો. અહીં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બાકરપુર પીટીસી કોલેજની તાલીમાર્થીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ગરબા કર્યા.
    Click here to Read More
    Previous Article
    દાંતી ગામે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ:જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા સેવાભાવી લોકો આગળ આવ્યા
    Next Article
    શિહોરના ધ્રુપકા ગામે શેઢાના રસ્તા બાબતે તકરાર:યુવક પર લોખંડના સરીયાથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment