Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નવરાત્રી દરમિયાન પોલીસ પણ ગરબે ઘૂમી:ખેલૈયાઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત, કોમ્બિંગ ડ્રાઈવ અને વાહન ચેકિંગ પણ કરાયું

    23 hours ago

    જામનગરમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે. સિટી ‘એ’ ડિવિઝનના પીઆઇ વી.એમ. ડોડિયા અને તેમની ટીમે પંચેશ્વરની ગાયત્રી ગરબીમાં આયોજકોના આમંત્રણથી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. શહેરમાં નવરાત્રી શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાય તે માટે જામનગર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એલ.સી.બી. અને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ ચલાવી હતી. વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ડાર્ક બ્લેક ફિલ્મ અને અમાન્ય ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. પોલીસ રોમિયોગીરી કરતા તત્ત્વો સામે પણ કડક વલણ અપનાવી રહી છે. નવરાત્રીમાં શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ કામગીરી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સાંતેજ નજીકની સિંઘલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ:ફાયરે મેજર કોલ જાહેર કર્યો, ફેક્ટરીમાં હાજર કર્મચારીઓમાં જીવ અને માલ બચાવવા દોડધામ
    Next Article
    કાકાના દીકરાના મૈત્રી કરારની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો:પાલીતાણામાં મૈત્રી કરારની અદાવતમાં ટેક્સી ડ્રાઇવર પર 8 શખ્સોનો પાઇપ, ધોકા અને લાકડી વડે હુમલો, ગંભીર ઈજાઓ સાથે ભાવનગર રીફર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment