Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસે આરતી, જેતસીભાઈ ચૌધરી પરિવારે ઉતારી, દક્ષિણ ભારતીય થીમ પર વેશભૂષા કાર્યક્રમ યોજાયો

    17 hours ago

    અમદાવાદના ન્યૂ નરોડામાં આવેલી બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસે મા જગદંબાની આરતી અને વેશભૂષા કાર્યક્રમ યોજાયો. G-102ના રહેવાસી જેતસીભાઈ ચૌધરી પરિવારે મા જગદંબાની આરતી ઉતારી હતી. આ વેશભૂષા કાર્યક્રમ દક્ષિણ ભારતીય થીમ પર આધારિત હતો. લગભગ 20થી 25 સભ્યોએ ડોસા-ડોસી, ભગવાન વિષ્ણુ, મોગલ માતા અને ક્રિકેટર જેવા પાત્રો ભજવ્યા હતા. આ પાત્રોએ ત્યાં હાજર રહેલા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બાળકો અને અન્ય સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો અને પોતાની કલા રજૂ કરી. આખા કાર્યક્રમનું આયોજન અને સંચાલન બાલાજી ઉત્સવ કમિટી દ્વારા કરાયું હતું. સોસાયટીના રહીશોએ કાર્યક્રમને વખાણ્યો હતો. કાર્યક્રમના અંતે 'બોલો માડી અંબે, જય જય અંબે'ના જયઘોષ સાથે સમાપ્તિ થઈ.
    Click here to Read More
    Previous Article
    શ્રીમતી કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ:ડીજેના તાલે ગરબે ઘૂમી બાળાઓ, રંગબેરંગી પોશાકમાં શક્તિની આરાધના કરી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:CID ફેમ અભય શુક્લા વિવેકાનંદ એરાઇસના ગરબામાં પહોંચ્યા, નવરાત્રિના છઠ્ઠા દિવસે સભ્યો સાથે મન મૂકીને ગરબા રમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment