Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:CID ફેમ અભય શુક્લા વિવેકાનંદ એરાઇસના ગરબામાં પહોંચ્યા, નવરાત્રિના છઠ્ઠા દિવસે સભ્યો સાથે મન મૂકીને ગરબા રમ્યા

    18 hours ago

    નવરાત્રિના છઠ્ઠા દિવસે વિવેકાનંદ એરાઇસ સોસાયટીમાં CID ફેમ અભય શુક્લા પહોંચ્યા હતા. તેમણે સોસાયટીના સભ્યો સાથે મન મૂકીને ગરબા રમ્યા હતા. અભય શુક્લા છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં રહે છે. તેઓ ખૂબ સરસ ગુજરાતી પણ બોલે છે. ટૂંક સમયમાં તેઓ ગુજરાતી મૂવીમાં પણ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસે આરતી, જેતસીભાઈ ચૌધરી પરિવારે ઉતારી, દક્ષિણ ભારતીય થીમ પર વેશભૂષા કાર્યક્રમ યોજાયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:આત્રેય એલિગન્સ સોસાયટીએ નાના ચિલોડામાં વેશભૂષા અને નવરાત્રી ઉત્સવ ઉજવ્યો, ચેરમેન બઘેલ અખિલેશકુમાર અને કમિટીએ કાર્યક્રમનું સંચાલન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment