Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અભિજ્યોત ગ્રીન્સમાં મહિલાઓએ વ્રજતાળી ગરબા કર્યા, છઠ્ઠા નોરતે ભક્તિમય વાતાવરણ બન્યું, અંતે ફાફડાનો સ્વાદ માણ્યો

    20 hours ago

    સેટેલાઇટની અભિજ્યોત ગ્રીન્સ સોસાયટીમાં છઠ્ઠા નોરતે પરંપરાગત ગરબાનું આયોજન થયું હતું. સોસાયટીની તમામ મહિલાઓએ એકસાથે વ્રજતાળી ગરબા રમ્યા હતા. આ ગરબાથી ભક્તિ અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. તાળીઓના તાલે ગુંજતા ગરબા અને મહિલાઓના ઉત્સાહથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમ પછી નાસ્તામાં ગરમાગરમ ફાફડા પીરસવામાં આવ્યા, જેનો સૌએ સ્વાદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ:સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટથી 5 કામદારોના કમકમાટીભર્યા મોત
    Next Article
    India's ODI And Test Squads For New Zealand Tour: Who Is In, Who Is Out?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment