Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાના વર્ધમાનનગર ફ્લેટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી, ગરબા, રાસ-ત્રણતાલી અને માતાજીના શૃંગાર સાથે છઠ્ઠા નોરતાનો આનંદ

    15 hours ago

    ઘાટલોડિયાના વર્ધમાનનગર ફ્લેટમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવમાં છઠ્ઠા નોરતાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ગરબા અને રાસ-ત્રણતાલીનો આનંદ માણ્યો હતો. માતાજીનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. માંડવીને પણ સુંદર રીતે શણગારવામાં આવી હતી. નાના બાળકોને લાણીનું વિતરણ પણ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં માધવ ગૌશાળાના ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, છેલ્લા 34 વર્ષથી આયોજિત આ ગરબામાં છઠ્ઠે નોરતે દેવીનો ભવ્ય શ્રૃંગાર કરાયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓમ શાંતિ ગોલ્ડ પ્લસમાં ડ્રેસ મેચિંગ થીમ પર ગરબાની ધૂમ, માતાજીના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘુમ્યા, બાળકીઓ સાથે લીધી સેલ્ફી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment