Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં માધવ ગૌશાળાના ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, છેલ્લા 34 વર્ષથી આયોજિત આ ગરબામાં છઠ્ઠે નોરતે દેવીનો ભવ્ય શ્રૃંગાર કરાયો

    14 hours ago

    સુરતના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં નવરાત્રી પર્વ નિમિત્તે માઁ અંબાજીના ગરબાનું આયોજન કરાયું હતું. શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપ દ્વારા છેલ્લા 34 વર્ષથી પરંપરાગત રીતે આ ગરબા યોજાય છે. આયોજક કૃણાલ સુર્યવંશીએ જણાવ્યું કે, છઠ્ઠે નોરતે દેવીને ભવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. માતાના સુંદર સ્વરૂપના દર્શન કરી ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દેવી શક્તિના આ પર્વમાં અનેક ભક્તો માતાજીની ભવ્ય પ્રતિમાના દર્શન કરવા આવે છે. ભક્તોની શ્રદ્ધા કાશીનગરમાં સ્થાપિત માઁ દેવીની પ્રતિમા સાથે જોડાયેલી છે. ગરબાની વ્યવસ્થા શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો અને Triple K ગ્રુપના યુવાનો દ્વારા કરાય છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે 5 દિવસમાં જ પ્રેસ સેક્રેટરીને હટાવ્યા:વકીલ હોવાના દાવા પર સવાલો ઊઠ્યા, પહેલી બ્રીફિંગમાં જીભ લથડાઈ હતી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘાટલોડિયાના વર્ધમાનનગર ફ્લેટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી, ગરબા, રાસ-ત્રણતાલી અને માતાજીના શૃંગાર સાથે છઠ્ઠા નોરતાનો આનંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment