Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ઉમા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી, ભક્તિ અને ઉત્સાહનો માહોલ

    15 hours ago

    ગોધરા શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરમાં આવેલા માતાજી ઉમા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અહીં ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. માતાજી ઉમા ગરબા મહોત્સવ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમવા ઉમટી પડ્યા હતા. ઢોલ અને સંગીતના તાલે તેમણે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી. આ ગરબા મહોત્સવમાં યુવાનો સહિત વિવિધ વયજૂથના ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નવરાત્રીના પવિત્ર પર્વમાં માતાજીની આરાધના સાથે ગરબાની મોજ માણી, જે ગુજરાતી સંસ્કૃતિની ઝલક રજૂ કરે છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં હિમવર્ષાને કારણે કડકડતી ઠંડી:તમિલનાડુમાં ઉત્તરપૂર્વીય ચોમાસાએ દસ્તક દીધી, યુપીના 37 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    Next Article
    IndiaAI Fellowship 2026-27 Applications Open: Students Can Get Up To Rs 2 Lakh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment