Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનગરમાં દિવાળી પૂર્વે રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવા આયોજન:રોડ બનાવવા અડચણ રૂપ જર્જરિત‎ આંગણવાડી અને દબાણ હટાવાયાં‎

    12 hours ago

    પાટણ શહેરના રામનગર વિસ્તારમાં ગુરુવારે પાટણ નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ આપેલી આગણવાડી માતાજીનું મંદિર અને દુકાન બહાર બનાવેલો શેટ તોડી પડાયો હતો. દિવાળી પહેલા અહીં રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરાવ્યું છે. રામનગર ગ્રામ પંચાયત વખતે રેકર્ડ ચેક કર્યા વગર માર્ગ પર પાકુ બિલ્ડીંગ આંગણવાડીનું બનાવેલું હતું અને તે વર્ષોથી જર્જરિત હાલતમાં હતું હાલ તેનો ઉપયોગ થતો ન હતો. એટલે જે માર્ગમાં અડચણરૂપ હોય એટલે તેને ગુરુવારે નગરપાલિકાની ટીમે જીસીબી ની મદદ થી તોડી પાડ્યું હતું. ત્યાં નજીકમાં માતાજીનું મંદિર તોડી પાડ્યું હતું અને એક દુકાનની બહાર બનાવેલ શેટ તોડી પાડ્યો હતો. આ અંગે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રોડની કામગીરી અટકી અને આગણવાડી તોડવાનો હુકમ થઈ ગયો તે કામગીરીની અમલવારી ગુરુવારે પાલિકા ટીમે દબાણ તોડી પાડ્યું હતું. હવે તે જગ્યાએ દિવાળી પહેલા રોડ બનાવવાનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    Tommy McMillen Eyes UFC 335 Comeback With Luke Riley A Potential Opponent
    Next Article
    મૃત પશુઓના નિકાલ માટે જમીન જરૂરી હોવાની રજૂઆત‎:બામણામાળદૂર ગામના ગૌચરમાં એકલવ્ય સ્કૂલની મંજૂરી રદ કરવા કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment