Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમુ કાકા બાપાના પોરિયા રે..'સુરતમાં પૂર્વા મંત્રીનો જાદુ છવાયો:હર્ષ સંઘવીએ 'વાલા આ તો વાલપનું છે વ્હાલ' ગાયું, રાજકોટ-અમદાવાદ-વડોદરામાં ખેલૈયાઓએ ધૂમ મચાવી

    21 hours ago

    છઠ્ઠા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ ગરબાની રમઝટ જામી. સોસાયટીઓથી લઈ પાર્ટી પ્લોટ સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અમદાવાદમાં રાતલડી મંડળી ગરબામાં ખેલૈયાઓ ઢોલના તાલે ગરબે ઘૂમ્યા. તો સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે ડાકોરના ઠાકોર અને વાલા આતો વાલપનું છે વ્હાલ ગાયું હતું. એ સાથે જ ડાકલા પર યુવાનોએ ધૂમ મચાવી હતી. વડોદરા યુનાઈટેડ વે અને VNFમાં અવનવા ગેટઅપ સાથે ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ખેલૈયાઓની તસવીરો
    Click here to Read More
    Previous Article
    'We Didn't Play The Way We Wanted': Smriti Mandhana After India Survive Zimbabwe Scare
    Next Article
    લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:ભાજપના વરિષ્ઠ નેતાને શ્વસન સંબંધિત સમસ્યા બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા, ડોક્ટર્સે કહ્યું- તબિયત સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment