Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહેસાણાની પ્રાર્થના વિહાર સોસાયટીમાં છઠ્ઠા નોરતે વેશભૂષાનું આયોજન,ખેલૈયાઓએ પૌરાણિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર આકર્ષક પોશાક પહેર્યા

    12 hours ago

    મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત છઠ્ઠા નોરતે વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સોસાયટીના નાના-મોટા આશરે 70 ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ખેલૈયાઓએ ઉત્સાહભેર પોતાની કળા બતાવી હતી. તેમણે પૌરાણિક, સામાજિક, દેશભક્તિ અને સાંસ્કૃતિક વિષયો પર અવનવા અને આકર્ષક પોશાકો પહેર્યા હતા. રંગબેરંગી વેશભૂષામાં સજ્જ બાળકો અને ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સોસાયટીના રહીશોએ તાળીઓ પાડીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આખો માહોલ ઉત્સવ જેવો બની ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    'હાલ ને અલી હાલ, સૈયર મોરી ધીમે ધીમે ચાલ':સુરતમાં 'ડાકલા' પર યુવાનોએ ધૂમ મચાવી, વડોદરામાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા
    Next Article
    રાજકોટ લૂંટ-મર્ડર કેસમાં પંચનામા વખતે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:PSIએ વળતા જવાબમાં પગમાં ગોળી ધરબી દીધી, લોહીલુહાણ હાલતમાં આરોપી ઢળી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment