Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠ્ઠું નોરતું... ‘આજ મારી મેલડી રમતી આવે’:વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખીચોખીચ ભરાયા, ગૃહમંત્રી અમિત શાહે રૂપાલમાં વરદાયિની માતાના દર્શન કર્યાં

    8 hours ago

    જેમ જેમ નવરાત્રિના દિવસો વિતી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. આજે છઠ્ઠા નોરતાની રાત્રે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવાની શરૂઆત કરી દીધી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    17 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મેષ રાશિના અટકેલા કામ પૂરા થવાની સંભાવના, કર્ક રાશિના જાતકોના કામમાં વિધ્નો આવશે
    Next Article
    Petrol Diesel Duty Change | પેટ્રોલ-ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય નિકાસ ડ્યુટીમાં ફેરફાર | Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment