Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:લાઠીદડમાં રાઠોડ પરિવારના માં શક્તિના મઢમાં રાસ-ગરબાનું આયોજન, નવરાત્રિના પાંચમા નોરતે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ

    2 days ago

    બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે નવરાત્રિ પર્વ નિમિત્તે સતવારા સમાજના રાઠોડ પરિવાર દ્વારા મા શક્તિના મઢમાં રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. આદ્યશક્તિ મા જગદંબાની આરાધના માટે આ પવિત્ર પર્વ ઉજવાયું. નવરાત્રિના પાંચમા નોરતે મા ભગવતીની ભક્તિમાં લીન થઈને રાઠોડ પરિવારની બહેનો અને મહિલાઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. મઢમાં ગુંજતા ગરબાના તાલથી ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. મઢના ભુવાજી રાજેશભાઈ રાઠોડ અને ભુવાજી પઢીયાર હિતેશભાઈ રાઠોડ દ્વારા માતાજીની પૂજા-અર્ચના અને ધાર્મિક પરંપરાઓ જાળવવામાં આવે છે. રાઠોડ પરિવારના વડીલો અને સભ્યો મઢનું સંચાલન કરે છે.
    Click here to Read More
    Previous Article
    સરખેજમાં ભંગારના ગોડાઉનમાંથી ક્લોરિન ગેસ ગળતર:આંખોમાં બળતરા અને શ્વાસની તકલીફથી નાસભાગ, 2 લોકો હોસ્પિટલમાં દાખલ
    Next Article
    Israeli Settlers In West Bank Burn Trees, Throw Rocks During Olive Harvest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment