Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની યશ હેરિટેજ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન:ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રાચીન ગરબા સંસ્કૃતિને પ્રોત્સાહન અપાયું

    1 week ago

    પાટણની યશ હેરિટેજ સોસાયટી ભાગ-૧ ના કોમન પ્લોટમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શેરી ગરબા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ પ્રાચીન ભારતીય ગરબા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે હતો. કાર્યક્રમમાં હાથથી શણગારેલા માટલી ગરબાની સ્પર્ધા યોજાઈ. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરાયા. ગરબે ઘૂમતા ખેલૈયાઓને લકી ડ્રો કુપન અપાઈ. બાળકીના હાથે ડ્રો કરાવી ૫ વિજેતાઓને પુરસ્કાર અપાયા. 'મારી દીકરી મારી નજર સામે ગરબે ઘૂમે' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં સોસાયટીના યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમ્યા. સોસાયટીના વડીલોએ ભારત વિકાસ પરિષદની ટીમનું સ્વાગત કર્યું. સોસાયટીના પ્રમુખે સંસ્થાની ટીમને પ્રોત્સાહન અને ઇનામો આપવા બદલ આભાર માન્યો. આયોજન દરમિયાન સોસાયટીના રહીશો પારિવારિક માહોલમાં ગરબા રમ્યા.
    Click here to Read More
    Previous Article
    આમ જનમત પાર્ટીનું ₹843 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ:અમદાવાદમાં કાગળ પર ઓફિસ બતાવી ₹250 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી, પાર્ટી અધ્યક્ષ સહિત 8 સામે ફરિયાદ
    Next Article
    જામનગરમાં DKV સર્કલ ખાતે ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:CJP અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment