Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં જિલ્લા વેક્સિન સ્ટોરનું લોકાર્પણ:સાંસદ જશુભાઇ રાઠવા અને જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ ઉદ્ઘાટન કર્યું, આશા બહેનોને ડિજિટલ કીટ અપાઈ

    1 day ago

    છોટા ઉદેપુરના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સ્ટોરનું લોકાર્પણ કરાયું. આ સાથે આશા વર્કર બહેનોને ડિજિટલ નિદાન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. જિલ્લાના લોકોને વેક્સિન સરળતાથી મળી રહે તે માટે રૂ. 2 કરોડના ખર્ચે આ સ્ટોર બનાવાયો છે. તેનું લોકાર્પણ છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે થયું. છોટા ઉદેપુરના ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ અને ભાવિશા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આશા વર્કર બહેનોને ઝડપી નિદાન માટે ડિજિટલ નિદાન કીટ અપાઈ
    Click here to Read More
    Previous Article
    આમ જનમત પાર્ટીનું ₹843 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ:નવા નરોડામાં કાગળ પર ઓફિસ બતાવી ₹250 કરોડથી વધુની ટેક્સ ચોરી કરી, પાર્ટી અધ્યક્ષ સહિત 8 સામે ફરિયાદ
    Next Article
    અમેરિકામાં 30 હજાર ભારતીય મજૂરોએ કામ છોડી દીધું:તેમની પાસે પુરા કાગળીયા નથી, પકડાઈ જવાનો ભય; ફળો-શાકભાજીના ભાવ વધવાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment