Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની ગરબીમાં સ્કોર્પિયો ઘૂસી, એકને અડફેટે લીધો:ખુરશીઓ ઉલાળી ફરાર થયો, બીજા પર પણ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો, બાળકોનો બચાવ થયો

    1 day ago

    મોરબી શહેરના ભવાની ચોક પાસે ગરબી ચાલી રહી હતી ત્યારે એક સ્કોર્પિયો કાર બેફામ રીતે તેમાં ઘૂસી ગઈ. કાર ચાલકે ત્યાં હોબાળો મચાવ્યો અને ખુરશીઓ ઉલાળી દીધી. આ ઘટનામાં એક વ્યક્તિ કારની અડફેટે આવી ગયો હતો. ડ્રાઈવરે અન્ય એક વ્યક્તિ પર પણ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નજીકમાં બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો. આ ઘટના પછી સ્કોર્પિયો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જાહેર કાર્યક્રમમાં આવી રીતે વાહન ચલાવવાને કારણે લોકોમાં ગુસ્સો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રી પર્વનું આયોજન:પાટણની સીબીએસઈ સ્કૂલમાં 16 ઓક્ટોબરે રાસ-ગરબા યોજાયા
    Next Article
    ભાવનગરમાં ABVP દ્વારા CJP અને NSUI સામે વિરોધ પ્રદર્શન:શામળદાસ કોલેજ પાસે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment