Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કર્ણાવતી સ્કાયલેનમાં નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, ઉત્સાહભેર ઉજવણી, યુવાનોમાં સેલ્ફી અને રીલ્સ બનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો

    3 days ago

    કર્ણાવતી સ્કાયલેન ખાતે નવરાત્રી મહોત્સવના પાંચમા દિવસે ઉજવણી કરવામાં આવી. ખેલૈયાઓએ ગરબાના તાલે ઝૂમીને માહોલ બનાવ્યો હતો. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. યુવાનોમાં સેલ્ફી લેવાનો અને રીલ્સ બનાવવાનો ઉત્સાહ હતો. લોકોએ નવરાત્રીની આ પળોને પોતાના મોબાઇલ કેમેરામાં લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિકોલની શિક્ષાપત્રી પ્લેટિનામાં ગામડાની થીમ પર વેશભૂષા કાર્યક્રમ, બાળકોએ રજૂ કરી પ્રતિભા, પાંચમા દિવસની આરતી પટેલ જસ્મીતા અને પુલકિતભાઈએ ઉતારી.
    Next Article
    ઇમરાન ખાન મુદ્દે બોલિવૂડમાં ઘમાસાણ:પૂર્વ મામી કિરણ રાવ ને સબા આઝાદ તંત્ર પર ભડક્યાં, ગજેન્દ્ર ચૌહાણે દેશદ્રોહી ગણાવ્યો; આદેશ સામે હાઈકોર્ટમાં જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment