Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ ગામમાં નવરાત્રી ગરબા મહોત્સવની રમઝટ જામી:યુવાનો, બહેનો અને બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા, આસપાસના ગામોમાંથી લોકો ઉમટ્યા

    19 hours ago

    નવરાત્રીના પાંચમા દિવસે કદવાલ તાલુકાના બજારમાં ગરબા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં યુવાનો, બહેનો અને બાળકોએ મન મૂકીને ગરબે ઘૂમી રમઝટ બોલાવી હતી. ગાયક કલાકારોએ પણ તેમના નવા અંદાજમાં ગરબા ગાઈને ખેલૈયાઓને ખુશ કર્યા હતા. આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા અને જોવા માટે ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ સર્કલ પર એક કલાક ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ ફસાઈ:વાહનચાલકો પરેશાન, રસ્તા વચ્ચે પાર્કિંગથી વ્યવસ્થા ખોરવાઈ; પોલીસને જાણ છતાં ઉકેલ નહીં
    Next Article
    ITRA જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ નવરાત્રી મહોત્સવ ઉજવ્યો:22થી વધુ દેશોના વિદ્યાર્થીઓ ગુજરાતી પરંપરાગત ગરબાના તાલે ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment