Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત:નવરાત્રિ મહોત્સવમાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની સત્તાવાર જાહેરાત, મુકેશ પટેલ અને જયંતિ એકલારા મુખ્ય ચહેરા તરીકે સામે આવ્યા

    3 days ago

    કાગવડ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને અન્નપૂર્ણા ખોડલધામ નામ આપવામાં આવ્યું છે. આ જાહેરાત થતાં જ સુરત સહિત ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને જોડાયા છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પોલીસે NSUI અધ્યક્ષને કસ્ટડીમાં લીધા:મહિલા કાર્યકર્તાઓ સાથે પોલીસની મારપીટ સામે FIRની માંગ સાથે પ્રદર્શન; બે દિવસ પહેલા રાહુલે આ મુદ્દો ઉઠાવ્યો હતો
    Next Article
    દયાળભાઉના ખાંચામાં 69 વર્ષની પરંપરાગત શેરી ગરબાની રમઝટ:વેશભૂષા, રેડ કાર્પેટ અને સામાજિક થીમ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment