Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો:બે દિવસીય ઉત્સવમાં નવદુર્ગા માતાજી અને સ્ત્રી શક્તિની થીમ પર કરાઈ ઉજવણી

    1 day ago

    બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે દિવસીય નવરાત્રિ મહોત્સવ યોજાયો. આ ઉત્સવ નવદુર્ગા માતાજી અને સ્ત્રી શક્તિની થીમ પર આધારિત હતો. આયોજન સંસ્કાર અને સંસ્કૃતિના સંગમ સમાન હતું. કાર્યક્રમમાં પૌરાણિક ગરબાઓની પરંપરાને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરાયો. શાળાની વિદ્યાર્થિનીઓએ મનમોહક ગરબા રજૂ કરીને સૌના દિલ જીતી લીધા. આ પ્રસંગે બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના બી. જી. ભાટીયા, પ્રકાશભાઈ ભાનુશાળી, ગણદેવી પીપલ્સ બેંકના ગોપાલભાઈ ગોહિલ અને શાળાના આચાર્યા કૃપા પરમાર હાજર રહ્યા હતા. અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી ભરેલું હતું.
    Click here to Read More
    Previous Article
    વકફ બોર્ડના 35.48 લાખની ઉચાપતમાં આરોપીની ધરપકડ:સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના લાખો રૂપિયા અંગત ખર્ચમાં વાપરી નાખ્યા
    Next Article
    મહેસાણામાં 6.50 લાખ પશુઓનું રસીકરણ કરાશે:2030 સુધીમાં દેશના પશુધનમાંથી ખરવા-મોવાસાના રોગને જડમૂળથી નાબૂદ કરવાનો વડાપ્રધાનનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment