Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના પાંચમા દિવસે ગરબા અને મહાપ્રસાદ, હિમાંશુભાઈ કણસાગરા અને વિક્રમભાઈ પટેલના પરિવારે આરતી ઉતારી, પ્રસાદનું આયોજન કર્યું

    3 days ago

    બાલાજી રેસીડેન્સી, ન્યૂ નરોડા, અમદાવાદ ખાતે નવરાત્રી મહોત્સવના પાંચમા દિવસે મા જગદંબાની આરતી અને ગરબાનું આયોજન થયું હતું. આ પ્રસંગે D-301ના હિમાંશુભાઈ કણસાગરા અને C-304ના વિક્રમભાઈ પટેલના પરિવારે આરતી ઉતારી હતી. આરતી પછી વિક્રમભાઈ પટેલના પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સોસાયટીના રહીશોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો, યુવાનો અને વડીલોએ બે તાળી, ત્રણ તાળી અને રાસની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણીનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બાલાજી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. કમિટીની વ્યવસ્થા અને સેવાભાવી કામગીરીને રહીશોએ બિરદાવી હતી. કાર્યક્રમનું સમાપન "બોલો માડી અંબે, જય જય અંબે"ના જયઘોષ સાથે થયું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અભિજ્યોત ગ્રીન્સમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના આગમનથી સોસાયટીના લોકોનો ઉત્સાહ વધ્યો
    Next Article
    Polycab India Q2 Review: Jefferies, Citi Maintain Buy After Q2 Upbeat; JPMorgan Retains Ov

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment