Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અભિજ્યોત ગ્રીન્સમાં પાંચમા નોરતે ગરબાની રમઝટ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના આગમનથી સોસાયટીના લોકોનો ઉત્સાહ વધ્યો

    3 days ago

    અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી અભિજ્યોત ગ્રીન્સ સોસાયટીમાં નવરાત્રિના પાંચમા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીના રહેવાસીઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને તેમની ટીમ ખાસ હાજર રહી હતી. તેમના આગમનથી સોસાયટીના સભ્યોનો ઉત્સાહ બમણો થયો હતો. સોસાયટીના સભ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રહેવાસીઓના સહયોગથી આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો. અંતે, નાસ્તામાં સ્વાદિષ્ટ ખમણ અને પાત્રાં પીરસવામાં આવ્યાં હતાં, જેનો સૌએ આનંદ માણ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઉધના કાશીનગરમાં 34 વર્ષથી યોજાતા ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, શ્રી માધવ ગૌશાળા અને Triple K ગ્રુપ દ્વારા પાંચમા નોરતે ભક્તિનો માહોલ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના પાંચમા દિવસે ગરબા અને મહાપ્રસાદ, હિમાંશુભાઈ કણસાગરા અને વિક્રમભાઈ પટેલના પરિવારે આરતી ઉતારી, પ્રસાદનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment