Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાફરાબાદમાં સરકારી શિક્ષકે માસૂમ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું:છ મહિનાથી ચાર બાળાને સ્ટાફ રૂમમાં બોલાવી અડપલાં કરતો, પોક્સો હેઠળ ગુનો નોંધાયો; આરોપી અગાઉ પોલીસકર્મી હતો

    2 days ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં શિક્ષણ જગતને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી શિક્ષકે સગીરવયની ચાર બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી શિક્ષક રામશંકર બટુકભાઈ પંડ્યા હાલ એક ગામની શાળામાં ફરજ બજાવે છે. તેણે છેલ્લા છ મહિનાથી શાળાના સ્ટાફ રૂમમાં ચાર બાળાને બોલાવી અડપલાં કર્યા હતા. તેમાંથી એક બાળા સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર પણ કર્યો હતો. આરોપી રામશંકર પંડ્યા ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી છે. તે અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. જાફરાબાદ પોલીસે ઇન્ચાર્જ પીઆઇ રવિરાજ સિંહ ચૌહાણની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરી છે અને આજે આરોપીની ધરપકડ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તુલજા ભવાની, પરાક્રમ શક્તિનું રૂપ:છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી, નવરાત્રિના 8 દિ' પહેલાં ચાંદીના પલંગ પર આરામ કરે છે; એક નહીં, ત્રણ કળશની સ્થાપના
    Next Article
    US Teen's 'Kill Indians' Plot Was 2 Years In Making, Chose Hindu Temple As Target

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment