Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:એમ્પાયર સ્કાય પાર્કમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓની ગરબાની રમઝટ

    2 days ago

    એમ્પાયર સ્કાય પાર્ક સોસાયટીમાં આજે માં સ્કંદમાતાના ગરબાનું આયોજન થયું હતું. સોસાયટીનો ચોક ભક્તિ અને ગરબાના તાલે ગુંજી ઉઠ્યો હતો. ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ હતા. સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ઢોલના તાલે સૌએ ઉત્સાહથી માતાજીની ભક્તિ કરી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાંચમાં નોરતે યુવા, મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં કરી નવરાત્રી ઉજવણી; બાળકો અને વડીલો પણ ઉત્સાહભેર જોડાયા
    Next Article
    પાટણમાં પાંચ અગ્રણી શાળાઓએ ગરબા મહોત્સવ 2026નું આયોજન કર્યું:15 ઓક્ટોબરે ભૈરવ મંદિર રોડ પર રણકાર પાર્ટી પ્લોટમાં યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment