Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પાંચ અગ્રણી શાળાઓએ ગરબા મહોત્સવ 2026નું આયોજન કર્યું:15 ઓક્ટોબરે ભૈરવ મંદિર રોડ પર રણકાર પાર્ટી પ્લોટમાં યોજાયો

    2 days ago

    આ મહોત્સવનું આયોજન લીટલ સ્ટાર સ્કૂલ, તપોવન સ્કૂલ, વિઝ્ડમ પ્રિ સ્કૂલ, કેકારવ સ્કૂલ અને કિંગ્સ કિંગડમ સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે 'લકી ડ્રો કૂપન'નું આયોજન પણ કરાયું હતું. આ ડ્રોએ બાળકો અને વાલીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. ગરબા મહોત્સવમાં શાળાના આચાર્યો, સુપરવાઈઝરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. પરંપરાગત સંગીત અને ઢોલના તાલે ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. આનાથી વાતાવરણ જીવંત બન્યું હતું. કાર્યક્રમના અંતે, આયોજકોએ મહોત્સવને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:એમ્પાયર સ્કાય પાર્કમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓની ગરબાની રમઝટ
    Next Article
    CJPની પ્રેસ કોન્ફરન્સમાં સત્તા પરિવર્તનની માંગ:નેહા બોરાએ ગઈકાલે કહ્યું- બાંગ્લાદેશ આંદોલનથી પ્રેરણા મળી; આજે પ્રશાંત ભૂષણે કહ્યું- સરકાર બદલવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment