Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વસ્ત્રાલમાં કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, સહજાનંદ ગ્રુપ દ્વારા માધવ ફાર્મ ખાતે આયોજિત, વિજય સુવાળાએ જમાવી રંગત

    8 hours ago

    વસ્ત્રાલના માધવ ફાર્મ ખાતે ‘કેસરિયા તાલ ગરબા મહોત્સવ’નું આયોજન થયું. પ્રખ્યાત લોકકલાકાર વિજય સુવાળાએ પોતાના લોકસંગીતથી ગરબાની રંગત જમાવી. તેમના તાલે ખેલૈયાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા. આ મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવજી ખાસ હાજર રહ્યા. લોકસંસ્કૃતિ, પરંપરા અને એકતાના રંગોથી ભરેલો આ ગરબા મહોત્સવ બધા માટે યાદગાર બન્યો.
    Click here to Read More
    Previous Article
    દાણીલીમડા-પીરાણા રોડ પર હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ:2000 કિલો રો-મટિરિયલ સહિતનો જથ્થો જપ્ત, મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી, નવયુગ કોલોની, ભૂલાભાઈ પાર્કમાં ધામધૂમથી ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment