Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના સિગ્નલ ફળિયા રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી:સળગતા કેબલ પાર્ક કરેલાં વાહનો પર પડ્યા, જાનહાનિ ટળી

    11 hours ago

    ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રોડ પર મલા બિલ્ડિંગ પાસે એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી, જેનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગતા કેબલ સળગવા લાગ્યા હતા. તેમાંથી નીકળતા આગના તણખા અને સળગતા કેબલ નીચે પાર્ક કરેલા વાહનો પર પડ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં MGVCL દ્વારા તરત જ વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો, જેનાથી મોટી દુર્ઘટના ટળી. આગને કારણે આસપાસના વિસ્તારમાં કલાકો સુધી વીજ સપ્લાય બંધ રહ્યો, જેથી લોકોને મુશ્કેલી પડી. બાદમાં વીજ કંપનીની ટીમ સ્થળ પર પહોંચી અને સમારકામ શરૂ કર્યું. આ ઘટનાથી વીજ ટ્રાન્સફોર્મરની સુરક્ષા અને જાળવણી પર સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1100 પોઈન્ટની તેજી, 73,850 પર પહોંચ્યો:ક્રુડ ઓઈલ સસ્તું થવાથી નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો; IT અને FMCG શેરોમાં ખરીદી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં નવરાત્રી 2026 ની ધૂમ, વસ્ત્રાપુર, અમદાવાદમાં ચોથા નોરતે ગાયક સત્યેન વાઘેલા સાથે ગરબાની રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment