Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 1100 પોઈન્ટની તેજી, 73,850 પર પહોંચ્યો:ક્રુડ ઓઈલ સસ્તું થવાથી નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો; IT અને FMCG શેરોમાં ખરીદી

    14 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 1100 પોઈન્ટ અથવા 1.50% વધીને 73,850 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 300 પોઈન્ટ અથવા 1.40% વધીને 22,900ની પાર પહોંચી ગયો છે. IT અને FMCG શેરોમાં ખરીદી છે. સરકારી બેંકોમાં વેચવાલી. શેરબજારમાં તેજીનું કારણ સસ્તું થયેલું ક્રુડ ઓઈલ માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ 1.05% ઘટીને 94 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 1.63% ઘટીને 104 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. તેનાથી ભારતનું આયાત બિલ ઘટશે અને અર્થતંત્રને રાહત મળશે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી કોરિયાનું બજાર 7%થી વધુ તૂટ્યું અમેરિકન બજારમાં 14 ઓક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 8 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    છીડિયા પરિવાર દ્વારા પાટણમાં નવરાત્રી મહોત્સવ યોજાયો:પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી, ભક્તિનો માહોલ છવાયો
    Next Article
    ગોધરાના સિગ્નલ ફળિયા રોડ પર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી:સળગતા કેબલ પાર્ક કરેલાં વાહનો પર પડ્યા, જાનહાનિ ટળી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment