Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ સંપન્ન:જલાલપુર વિસ્તારમાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થયેલ મંદિર

    10 hours ago

    જલાલપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ પૂર્ણકામ સ્વામી, ધર્મ વિવેક સ્વામી, નિર્ગુણ સ્વરૂપ સ્વામી અને મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં ઉજવાયો. વેદોક્ત વિધિ સાથે પ્રથમ પૂજન કરાયું. ત્યારબાદ ભગવાનની મૂર્તિઓને જલાભિષેક અને પૂજન કરવામાં આવ્યું. ભગવાન સમક્ષ વિવિધ ભોગનો અન્નકૂટ ધરાવી સંતો અને હરિભક્તોએ આરતી કરી. આ રીતે મંદિરનો નવમો પાટોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો. બીએપીએસના મંદિરોમાં આરતી, ભજન, સત્સંગ સાથે બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા સભા અને વડીલો માટે સત્સંગ જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં સમાજસેવા, તબીબી સેવા અને શિક્ષણ સેવા પણ અપાય છે. સંતો બાળકો-યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દી સેમિનાર યોજે છે. મંદિર સમાજ ઘડતરની પાઠશાળા સમાન છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેટેલાઇટના અભિજ્યોત ગ્રીન્સમાં ચોથા નોરતાની ઉજવણી, રહીશોએ પરંપરાગત ગરબાની રમઝટ માણી, નાસ્તામાં ખસ્તા કચોરી પીરસી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલાના સરલ કાશામાં શિસ્તબદ્ધ ગરબામાં ભક્તિનો સંગમ, પ્રથમ વર્ષે પરંપરા, ભક્તિ અને સંસ્કારનો સુંદર સમન્વય જોવા મળ્યો, નવી પેઢીને સંસ્કાર આપવાનો પ્રયાસ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment