Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવરાત્રીમાં માતાજીની આરતી ઉતારી, નિકોલની સ્વસ્તિક સરિતા સોસાયટીમાં ચોથા નોરતે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો

    1 day ago

    નિકોલની સ્વસ્તિક સરિતા સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ચોથા નોરતે હાજર રહ્યા હતા. તેમણે માતાજીના દર્શન કર્યા અને આરતી ઉતારી. જગદીશભાઈએ નાના બાળકો સાથે વાતચીત કરી અને તેમને ચોપડા આપીને તેમનો ઉત્સાહ વધાર્યો. આ ઉજવણીમાં સોસાયટીના તમામ લોકોએ રાસ ગરબા રમ્યા હતા. વિરાટનગર વોર્ડના કોર્પોરેટર, સંગઠનના સભ્યો અને સોસાયટીના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના નારોલમાં આકૃતિ ટાઉનશીપમાં ગરબાનું આયોજન, સોસાયટીના સભ્યોએ નાસ્તા અને દાંડિયા રાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી, માતાજીના ગરબાનો આનંદ લીધો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:જોધપુર સેટેલાઇટમાં વિવેકાનંદ એરાઇસના ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા, ચોથા નોરતે ઢોલીડાના તાલે પરંપરાગત વેશભૂષામાં મચાવી ધમાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment