Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના નારોલમાં આકૃતિ ટાઉનશીપમાં ગરબાનું આયોજન, સોસાયટીના સભ્યોએ નાસ્તા અને દાંડિયા રાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી, માતાજીના ગરબાનો આનંદ લીધો

    1 day ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી આકૃતિ ટાઉનશીપ સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યોએ આ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ ખાસ ગરબા કાર્યક્રમમાં નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સભ્યોએ દાંડિયા રાસ રમીને અને માતાજીના ગરબા ગાઈને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમરોલીની વિજયદીપ સોસાયટીમાં વડીલોએ ગરબાની રમઝટ બોલાવી, નવરાત્રિના ચોથા નોરતે ભક્તિમય વાતાવરણમાં ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવરાત્રીમાં માતાજીની આરતી ઉતારી, નિકોલની સ્વસ્તિક સરિતા સોસાયટીમાં ચોથા નોરતે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment