Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસરમાં નવરાત્રિના ચોથા દિવસે ખેલૈયાઓએ ગરબાનો આનંદ માણ્યો, ગ્રૂપ ડ્રેસિંગમાં સજ્જ મહિલાઓએ નવરાત્રિની શોભા વધારી

    1 day ago

    મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિના ચોથા દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખેલૈયાઓએ ગરબાનો ભરપૂર આનંદ માણ્યો. ખાસ કરીને ત્રણ તાળીના ગરબાની રમઝટ જામી હતી. મહિલાઓ ગ્રૂપ ડ્રેસિંગમાં સજ્જ થઈને આવી હતી, જેનાથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 73,200 પર કારોબાર કરી રહ્યો છે:નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો, કોરિયાનું બજાર 7%થી વધુ તૂટ્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમરોલીની વિજયદીપ સોસાયટીમાં વડીલોએ ગરબાની રમઝટ બોલાવી, નવરાત્રિના ચોથા નોરતે ભક્તિમય વાતાવરણમાં ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment