Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 73,200 પર કારોબાર કરી રહ્યો છે:નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો, કોરિયાનું બજાર 7%થી વધુ તૂટ્યું

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે તેજી છે. સેન્સેક્સ 400 પોઈન્ટ ચઢીને 72,200 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉપર જઈને 22,700ને પાર પહોંચી ગયો છે. આઈટી અને FMCG શેરોમાં આજે સૌથી વધુ ખરીદી થઈ રહી છે. કોરિયાનું બજાર 7%થી વધુ તૂટ્યું અમેરિકન બજારમાં 14 ઓક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં 8 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે ટી-20માં 2000 છગ્ગા પૂરા કર્યા:હોપે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો; અભિષેક-સેમસન સાથે ટકરાયા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસરમાં નવરાત્રિના ચોથા દિવસે ખેલૈયાઓએ ગરબાનો આનંદ માણ્યો, ગ્રૂપ ડ્રેસિંગમાં સજ્જ મહિલાઓએ નવરાત્રિની શોભા વધારી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment